Wednesday, April 17, 2019

GKMCQ Quiz - 1 & CURRENT AFFAIRS (17/04/2019)

CURRENT AFFAIRS - 17/04/2019

1. તાજેતરમાં જ નાસ્કોમ ના અધ્યક્ષ તરીકે કોની નિમણુંક થઈ છે?  (જ: કેશવ મૃગેશ)
2. તાજેતરમાં જ "રાષ્ટ્રીય હેન્ડલુમ સપ્તાહ" ક્યારે ઉજવાયો?  (જ: 7 થી 14 એપ્રિલ, 2019)
૩. 2019 માં મહર્ષિ બાદરાયણ સમ્માન કોને આપવામાં આવ્યું? (જ: ડૉ. જ્ઞાન્દીત્ય શાકય)
4. તાજેતરમાં જ  વર્લ્ડ બેંકના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણુંક થઈ છે? (જ: ડેવિડ માલ્પ્સ)
૫. કઈ પેમેન્ટ એપ દ્વારા સોનાની ખરીદવા-વેચવાની સુવિધા શરુ કરવામાં આવી? (જ: ગૂગલ પે)
6. તાજેતરમાં વિશ્વના કયા શહેરમાં સૌપ્રથમ પોલ્યુશન ટેક્સ લેવાની શરૂઆત કરવામાં આવી? (જ: લંડન)
7. ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદએ CRPFના શહીદ જવાનોના પરિવાર માટે કઈ એપ લોન્ચ કરી છે? (જ: વીર પરિવાર)
8. ખગોળ વિજ્ઞાનીઓએ તાજેતરમાં કયા બ્લેક હોલ ની સૌપ્રથમ તસ્વીર લીધી છે? (જ: મોન્સ્ટર)
9. ભારતની સ્વદેશી બનાવટની પ્રથમ તોપ "ધનુષ" ની મારક ક્ષમતા કેટલા કિલોમીટર સુધીની છે? (જ: 38 કિમી)
10. હમણાં જ જાહેર થયેલા NIRF INDIA RANKING 2019 માં ભારતની શ્રેષ્ઠ કોલેજોમાં કઈ કોલેજ પ્રથમ સ્થાને છે? (જ: મિરાન્ડા હાઉસ, દિલ્હી)